Site icon

સ્વાસ્થ્ય જાણકારી: શું તમે પણ કાકડી ખાધા પછી તેના પર પાણી પીઓ છો? તો થઇ જાઓ સાવધાન! થઇ શકે છે આવી સમસ્યાઓ

don't drink water after eating cucumber

શું કાકડી ખાધા પછી ક્યારેય ન કરો આ ભુલ? તો થઇ જજો એલર્ટ, ફાયદા થવાના બદલે શરીરને થશે નુકસાન..

News Continuous Bureau | Mumbai

ઉનાળામાં લોકો કાકડી(cucumber)ખાવાનું પસંદ કરે છે. પોષક તત્વોથી ભરપૂર કાકડી સલાડ ના (salad) રૂપમાં વધુ ખાવામાં આવે છે. કાકડીમાં વિટામિન સી, (vitamin C)વિટામિન કે (vitamin K), કોપર, મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ સિવાય કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી (water)જોવા મળે છે.કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી હોવાને કારણે તે ઉનાળા માટે આરોગ્યપ્રદ માનવામાં(helathy) આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કાકડી ખાધા પછી પાણી પીવાથી નુકસાન થઈ શકે છે! જો ભરપૂર માત્રામાં પાણીથી ભરપૂર કાકડીનું સેવન કર્યા પછી પાણી પીવામાં આવે તો ચાલો જાણીએ તેના શું ગેરફાયદા છે.

Join Our WhatsApp Community

ત્વચા અને વાળ માટે (hair and skin) જરૂરી ગણાતી કાકડીમાં 95 ટકા જેટલું પાણી હોય છે. વિટામિન સી, વિટામિન કે, કોપર, મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ તત્વોથી ભરપૂર આ ફળનું સેવન કર્યા પછી પાણી પીવાથી તમામ પ્રકારના પોષક તત્વોથી વંચિત રહે છે. પાણી આ બધા પોષક તત્વોને શોષી લે છે. માત્ર કાકડી (cucumber) જ નહીં પરંતુ અન્ય પ્રકારના ફળો અને શાકભાજીનું સેવન કર્યા પછી પાણી ન પીવાની સલાહ આપવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: ઉનાળામાં કરો બેલ ના શરબત નું સેવન, હિટ સ્ટિક ની સાથે સાથે આ બીમારીઓ પણ રહેશે દૂર

ખોરાકના પાચન માટે યોગ્ય પીએચ (PH level)સ્તર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કાકડી પછી પાણી પીવાથી પીએચ લેવલ અસંતુલિત થઈ જાય છે. જે આપણા પાચન પર અસર કરે છે.કાકડી ખાધા પછી પાણી પીવાથી લૂઝ મોશન (loose motion)અને ડાયેરિયાથઈ શકે છે. જો તમારે કાકડી ખાધા પછી પાણી પીવું હોય તો તેની વચ્ચે 20 મિનિટનું અંતર રાખવું જરૂરી છે.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version