Site icon

ગુજરાતી પરિવાર સાથે રહેતો ડોગી પણ ગુજરાતી બન્યો- માલકણ સાથે ઘૂમ્યો ગરબે- જુઓ ક્યૂટ વીડિયો

News Continuous Bureau | Mumbai

આજે, મોટાભાગના ઘરોમાં વિવિધ પ્રકારના પાલતુ કૂતરા(Pet Dog)ઓ જોવા મળે છે. તેઓ મનુષ્ય પ્રત્યે વફાદાર પણ માનવામાં આવે છે. તે પરિવાર(Family)ની દરેક હરકત પર નજર રાખતા હોય છે અને તે પ્રમાણે બહુ ઝડપથી શીખી જતા હોય છે. અમે આવા જ એક ડોગી(Pet Dog) વિશે વાત કરી રહ્યા છીએ, જે ગુજરાતી પરિવાર(Gujrati Family) સાથે રહીને ગુજરાતી બની ગયો છે.

Join Our WhatsApp Community

 

ધ કટપ્પા(thekattappa)ના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલ ડોગીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તેની માલકણ સાથે ગરબાની ધૂન પર ડાન્સ(Dance) કરતો જોવા મળી રહ્યો છે. જેમ જેમ છોકરી ગરબા(Garba) કરે છે તેમ તેમ તે ડોગી   પણ તેને ફોલો કરે છે. આમ, એકપછી એક ગીત પર ગરબા કરતો જોવા મળી રહ્યો છે. યુઝર્સને આ વિડીયો ખૂબ પસંદ આવી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના પુણે શહેરમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્શ્યો- લાગ્યા પાકિસ્તાન જિંદાબાદ ના નારા- જુઓ વિડીયો 

તમને જણાવી દઈએ કે આ ડોગીનું નામ કટપ્પા છે અને તેનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કટપ્પાના નામથી એકાઉન્ટ પણ છે. એટલા માટે લોકોએ ડોગીના નામને લઈને ઘણી ફની કોમેન્ટ્સ કરી છે. વીડિયોને હજારોથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version