Site icon

સ્વાસ્થ્ય જાણકારી: શિયાળામાં રોજ આ ખાટાં ફળ ખાઓ , બીમારીઓ રહેશે તમારાથી દૂર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,1 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર

ફરી એકવાર કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે. ઘણા દિવસોથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. શરદી અને કોરોનાથી બચવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, તમે તમારા આહારમાં સાઇટ્રસ ફળોનો સમાવેશ કરી શકો છો., સાઇટ્રસ ફળોને વિટામિન સીના સારા સ્ત્રોત માનવામાં આવે છે. અને વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને ચેપ સામે રક્ષણ કરવામાં મદદરૂપ છે. શિયાળાની ઋતુમાં આવા અનેક મોસમી ફળો આવે છે. જેમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. તો આવો અમે તમને એવા જ કેટલાક ફળો વિશે જણાવીએ જે સ્વાદમાં તો અદ્ભુત તો છે જ સાથે સાથે સ્વાસ્થ્યના ગુણોથી પણ ભરપૂર છે. આ ફળો માં  જામફળ, કિવિ, નારંગી, લીંબુ, આમળા વગેરે નો સમાવેશ થાય છે . 

સ્વાસ્થ્ય જાણકારી: શિયાળા માં આ ઔષધિઓનો ઉપયોગ થી બીમારીઓ રહેશે દૂર; જાણો વિગત

Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Exit mobile version