Site icon

સ્વાસ્થ્ય જાણકારી- જો તમને પણ દિવસભર થાક લાગતો હોય તો- શરીરમાં હોઈ શકે છે આ વસ્તુ ની ઉણપ- જાણો તેના લક્ષણો વિશે

News Continuous Bureau | Mumbai

આજની જીવનશૈલીમાં હાડકાની મજબૂતી (bone health)ખૂબ જ જરૂરી છે. આ દિવસોમાં હાડકાંને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે વિટામિન ડી (vitamin D)ખૂબ જ જરૂરી છે. આજની લાઈફસ્ટાઈલમાં ખાવાની ખોટી આદતોના કારણે લોકો ના હાડકા નબળા પડી રહ્યા છે. વિટામિન ડી રોગપ્રતિકારક શક્તિને મજબૂત(immunity) બનાવે છે અને શરીરને રોગોથી દૂર રાખે છે. કેટલાક લોકોને ખ્યાલ પણ નથી હોતો કે શરીરમાં વિટામિન ડીની ઉણપ છે.(Vitamin D deficiency) જો તમને ખૂબ થાક, નબળાઈ અને હાડકામાં દુખાવો હોય તો તે વિટામિન ડીની ઉણપ હોઈ શકે છે. જો તમે ઊંઘ્યા પછી પણ થાક અનુભવો છો, તો તેનો અર્થ એ છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે. તો ચાલો જાણીએ કે વિટામિન ડીની ઉણપને કારણે બીજું શું થઈ શકે છે.

Join Our WhatsApp Community

વિટામિન ડીની ઉણપના લક્ષણો

તમે ટેસ્ટ દ્વારા પણ વિટામિન ડીની ઉણપ (Vitamin D deficiency)વિશે જાણી શકો છો, પરંતુ વિટામિન ડીની ઉણપને આ સંકેતો દ્વારા પણ સમજી શકાય છે.

1. વિટામિન ડીની ઉણપને કારણે કમરનો દુખાવો(back pain) શરૂ થાય છે.

2. તમારા મનમાં ઉદાસીનતા અને ઉદાસી (mood swing))હશે.

3. જો તમારા વાળ ખૂબ ખરી (hair fall)રહ્યા છે અથવા સફેદ થઈ રહ્યા છે, તો તે વિટામિન ડીની ઉણપ છે.

4. જો હાડકામાં દુખાવો(bone pain) થાય છે, તો તે વિટામિન ડીની ઉણપની નિશાની છે.

5. વિટામિન ડીની ઉણપથી દિવસભર સુસ્તી(leazy) રહે છે.

6. શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે હાડકાં નબળાં પડી જાય છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી-તમારા દિવસની શરૂઆત ચા થી નહીં પરંતુ આ ઉકાળાથી કરો-રોગો રહેશે દૂર

Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Expenditure limit: ઉમેદવારોને મોટી રાહત! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘ખર્ચ મર્યાદા’માં જબરદસ્ત વધારો – શું છે નવું ગણિત?
Exit mobile version