ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર
કોરોના કાળમાં અનેક વ્યક્તિઓ એવા છે કે જેમની તબિયત ખરાબ થાય ત્યારે તેઓ મુંઝાય છે. તેમને એ વાતની પૂરી જાણકારી નથી હોતી કે તેમણે કયા તબક્કે કયા પગલા લેવા અને શી રીતે ઉપચાર કરાવવો.
ઉત્તર પ્રદેશમાં કોરોના ને કારણે પરિસ્થિતિ બગડતા, લોકો નું મુંબઈ ભણી પલાયન.
આવા સમયે વૈદ્યકીય રીતે એપ્રુવ થયેલો એક ફ્લો ચાર્ટ ખૂબ ઉપયોગી થઈ પડશે.
જે વ્યક્તિને કોરોના ના લક્ષણ દેખાતા હોય તેણે અને જે વ્યક્તિ ને કોરોના થઈ ગયો હોય તેણે શી રીતે અને કયા પગલાં લેવા તેની સ્પષ્ટ જાણકારી આ ચાર્ટમાં આપેલ છે.