Site icon

સ્વાસ્થ્ય જાણકારી-જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો આજે જ મખાણા ને કરો તમારા ડાયેટ માં સામેલ-ઝડપથી મળશે રિઝલ્ટ

News Continuous Bureau | Mumbai

આજે લગભગ દરેક જણ વધતા જતા વજન થી(weight gain) પરેશાન છે. બદલાતી જીવનશૈલી સાથે આપણું શરીર દિવસેને દિવસે ખરાબ થતું જાય છે. બહારનું ખાવાનું અને કસરત ન કરવાથી સ્થૂળતા થઈ શકે છે. જો કે શરૂઆતમાં આપણે આ બાબતોનું ધ્યાન રાખતા નથી, છતાં આપણી પાસે પસ્તાવા સિવાય કોઈ વિકલ્પ નથી. પરંતુ તમારા આહારમાં સુધારો કરીને તમે વજન વધતા (weight loss)અટકાવી શકો છો.આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે તમારા આહારમાં મખાણા (Makhna)નો સમાવેશ કરીને તમારી સ્થૂળતાને ઓછી કરી શકો છો.મખાણા ના સેવનથી વધતું વજન રોકી શકાય છે. મખાણા ને ફોક્સ નટ(fox nuts) અથવા લોટસ સીડ(lotus seeds) પણ કહેવામાં આવે છે. તેની ગણતરી ડ્રાયફ્રુટ્સમાં(dry fruits) થાય છે. તે ખૂબ જ આરોગ્યપ્રદ, હલકું અને પ્રોટીનથી ભરપૂર છે. ડ્રાયફ્રુટ્સમાં મખાણા દરેકને ગમે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- બદલાતી સીઝન માં તમાલપત્રનો ઉકાળો રાખશે તમને રોગોથી દૂર-જાણો તેને ઉપયોગમાં લેવાની રીત વિશે

મખાણા ની સૌથી મહત્વની ગુણવત્તા એ છે કે તેનું વજન એકદમ હલકું(lightweight) છે. જો તમે તમારી ટૂંકી ભૂખ દરમિયાન તેનું સેવન કરો છો, તો તે તમારા શરીરને પ્રોટીન આપશે અને વજન ઘટાડવામાં (weight loss)પણ મદદ કરશે. જો તમને સૂકા મખાણા ના ભાવતા હોય તો તમે તેને થોડા ઘી (roasted makhana)સાથે પણ શેકી શકો છો. શેક્યા પછી, તમે તેમાં થોડું મીઠું ઉમેરીને આનંદથી ખાઈ શકો છો. આ ડ્રાય ફ્રુટ ગ્લુટેન ફ્રી છે. દરેક ઉંમરના લોકો તેનું સેવન કરી શકે છે. જો તમે વજન ઘટાડવાનું શરૂ કર્યું છે, તો આજે તેને તમારા આહારમાં સામેલ કરો.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version