ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 માર્ચ 2021
મુંબઈ પોલીસમાં એક શિસ્ત હોય છે. જ્યારે એક કમિશનરની બદલી કરવામાં આવે અને બીજો કમિશનર પદભાર સંભાળે ત્યારે એક શિષ્ટાચાર ના ભાગરૂપે સાર્વજનિક રીતે પત્રકારોની સામે પદભાર સોંપવામાં આવે છે. જોકે આ વખતે આ શિષ્ટાચાર તૂટી ગયો છે. પદ પરથી બહાર જનાર પોલીસ કમિશનર પરમવીર સિંહ વિના કોઇ શિષ્ટાચાર, પોલીસ કમિશનર હાઉસ છોડીને ચાલી ગયા.
મોટા સમાચાર, પહેલી વિકેટ પડી : મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહ ની બદલી થઈ. આ વ્યક્તિ હશે નવા કમિશનર.
