ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ફેબ્રુઆરી 2021a
ખેડૂત આંદોલનનો ચહેરો બનેલા રાકેશ ટીકૈત ભલે વાત કરવામાં અને અન્ય રીતે સાવ સામાન્ય ખેડૂત લાગતા હોય પરંતુ તે કરોડપતિ છે.
એક સમયે દિલ્હી પોલીસમાં હવાલદારનું કામ કરી રહેલા રાકેશ ટીકૈત નો વેપાર ઘણો વિસ્તરેલો છે. એક તરફ ભારતીય કિસાન સંઘ ની વાર્ષિક આવક માત્ર છ હજાર ચારસો રૂપિયા છે ત્યારે બીજી તરફ રાકેશ ટીકૈત ની સંપત્તિ 80 કરોડ રૂપિયાની છે. તેની પ્રોપર્ટીઓ 13 શહેરોમાં ફેલાયેલી છે. મુઝફ્ફરપુર, લલિતપુર, ઝાંસી, લખીમપુર ખેરી, બિજનૌર, બદાયૂં, દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, દેરાદુન, રૂડકી, હરિદ્વાર અને મુંબઈ શહેરમાં પણ તેની સંપત્તિ છે.
તેની પાસે પેટ્રોલ પંપ, શોરૂમ અને ઇંટ ની ભઠ્ઠીઓ જેવા અનેક વેપાર છે. તેને બે દીકરીઓ છે જેમાંથી એક દીકરી ઓસ્ટ્રેલિયામાં રહે છે.
આમ અભણ ખેડૂતો નો નેતા બની બેઠેલો માણસ પોતે કરોડપતિ છે.એટલા પૈસા માં રમે છે કેટલા પૈસા કદાચ જ કોઈ વ્યક્તિ કમાઈ શકે.
