Site icon News Continuous Bureau | Mumbai

UGCએ આ નિયમોમાં કર્યો સુધારો, હવે 4 વર્ષના UG ડિગ્રી ધારકો પીએચડીમાં લઈ શકશે પ્રવેશ; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

આ વર્ષે પીએચડીમાં પ્રવેશ લેવા જઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. 

Join Our WhatsApp Channel

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને પીએચડી રેગ્યુલેશન્સ, 2016માં સુધારાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. 

અહેવાલો અનુસાર 7.5 ના ન્યૂનતમ CGPA (Cumulative Grade Point Average) સાથે ચાર વર્ષના અંડરગ્રેજ્યુએટ ડિગ્રી ધારકો પીએચડી પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે પાત્ર હશે. 

નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ અથવા જુનિયર રિસર્ચ ફેલોશિપ પાસ કરનારા ઉમેદવારો માટે પીએચડીમાં 60 ટકા બેઠકો અનામત રહેશે. 

જોકે, જે વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે તેમને એમએ પછી પ્રવેશ આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : બાળ વેક્સિન બાબતે મુંબઈના વાલીઓ નિરુત્સાહી છે. પહેલા દિવસે ફક્ત આટલા કિશોરોએ વૅક્સિન લીધી

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version