Site icon News Continuous Bureau | Mumbai

વિશ્વના આ સૌથી વૃદ્ધ મહિલાએ દુનિયાને કહ્યું અલવિદા, 119ની ઉંમરે લીધા અંતિમ શ્વાસ…

News Continuous Bureau | Mumbai  

વિશ્વની સૌથી લાંબુ આયુષ્ય જીવનાર વ્યક્તિએ(oldest person) આજે દુનિયાને અલવિદા કહી દીધું છે. 

Join Our WhatsApp Channel

કેન તનાકાનું(ken tanaka) સોમવાર 25મી એપ્રિલ, 2022ના રોજ નિધન થયું છે. 

તેમણે 119 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.

તનાકાની તબિયત પ્રમાણમાં સારી હતી અને તે નર્સિંગ હોમમાં રહેતા હતા, જ્યાં તેમણે બોર્ડ ગેમ્સનો આનંદ માણ્યો હતો, ગણિતના કોડયા ઉકેલ્ય હતા, સોડા અને ચોકલેટનો આનંદ પણ માણ્યો હતો.

કેન તનાકાનો જન્મ 2 જાન્યુઆરી, 1903ના રોજ જાપાનના દક્ષિણપશ્ચિમ ફુકુઓકા પ્રદેશમાં થયો હતો.  

ઉલ્લેખનીય છે કે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે(Guinness World Records) તેમને 2019માં સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ તરીકે માન્યતા આપી હતી

આ સમાચાર પણ વાંચો :   આ છે દુનિયાનો સૌથી મોંઘો શેર! એક શેરની કિંમતમાં તો કેટલાંય વીઘાના ખેતરો આવી જાય!

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version