Site icon

ફેંકેલા માસ્કમાંથી બનાવ્યા ગાદલા બનાવતી ફેક્ટરીનો લીધો ઉધડો .જાણો વિગત ..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ.

Join Our WhatsApp Community

13 એપ્રિલ 2021.

 

       મહારાષ્ટ્રના એક ગામમાં ફેંકેલા માસ્કમાંથી ગાદલા બનાવતી ફેક્ટરી ના માલિકને પોલીસે તેની ગિરફ્તમાં લીધો છે.મીડિયાને મળેલી માહિતી મુજબ, મુંબઈથી 400 કિલોમીટર દૂર જલગાંવ સ્થિતિ MIDC પોલીસ સ્ટેશનના અધિકારીઓને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર મેટ્રેસ સેન્ટરમાં ગેરકાયદે કામ થઈ રહ્યું છે.જ્યારે અધિકારીઓ MIDCના કુસુમ્બા સ્થિત ફેક્ટરી પર દરોડો પાડ્યો, ત્યારે તેમણે જોયું કે મેટ્રેસમાં ઉપયોગમાં લેવાયેલા માસ્ક ભરવામાં આવી રહ્યાં હતા.

     ફેક્ટરીના માલિક અમજદ અહમદ મન્સૂરી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.  જે પોતાના ગાદલામાં રૂની જગ્યાએ  ફેંકવામાં આવેલા  માસ્કનો ઉપયોગ કરતો  હતી. કંપનીના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી લીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે. આ સાથે જ પોલીસે કંપની પરિસરમાંથી માસ્કનો ઢગલો કબ્જે કર્યો છે. હવે પોલીસ આ ધંધામાં સામેલ અન્ય લોકોની શોધખોળ કરી રહી છે.  પોલીસે નિયમો મુજબ કમ્પાઉન્ડમાં ફેલાયેલા નકામા માસ્કને આગ  લગાડી બાળી નાખવાનો હુકમ આપ્યો છે.

Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Exit mobile version