ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 માર્ચ 2021
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા હમણાં જ જાહેર કરવામાં આવેલા ફૂડ ઇન્ડેક્સ 2021 ના અહેવાલ અનુસાર. પ્રતિવર્ષ આખા વિશ્વમાં એક અબજ ધન અનાજ ફેંકવામાં જાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભારતમાં દર વર્ષે ૬૮૭ લાખ ટન અનાજ ફેંકવામાં જાય છે. એટલે કે પ્રત્યેક ભારતીય દર વર્ષે 50 કિલો ખાધા વગર ફેંકી દે છે.
બીજી તરફ વિશ્વમાં ૩ અબજ લોકો એવા છે જેઓ અને પૌષ્ટિક આહાર મળતો નથી જ્યારે કે ઓગણ સિત્તેર કરોડ લોકો એવા છે જેમને ખાવાનું મળતું જ નથી.
આમ અંદર ની બાબતમાં પરસ્પર વિરોધાભાસ દેખાઈ રહ્યો છે.
