Site icon

ના હોય, અહીં પીએમ મોદીના ડુપ્લીકેટ વેચે છે પાણીપુરી, તમે પણ થઈ જશો કન્ફ્યુઝ! જુઓ આ વિડીયો 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેલિબ્રિટી, ક્રિકેટરો અને રાજકારણીઓના ડુપ્લીકેટના વીડિયો જોવા મળ્યા છે.

After Kejriwal Chaat Wala meet the Pani Puri seller who looks like PM Narendra Modi

ના હોય, અહીં પીએમ મોદીના ડુપ્લીકેટ વેચે છે પાણીપુરી, તમે પણ થઈ જશો કન્ફ્યુઝ! જુઓ આ વિડીયો

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેલિબ્રિટી, ક્રિકેટરો અને રાજકારણીઓના ડુપ્લીકેટના વીડિયો જોવા મળ્યા છે. હાલમાં જ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના ડુપ્લીકેટનો વીડિયો વાયરલ થયો હતો. આ વ્યક્તિ ગ્વાલિયરમાં ચાટ વેચવાનું કામ કરે છે. હવે ઇન્સ્ટાગ્રામ પર દેશના PM નરેન્દ્ર મોદીના ચહેરાવાળો એક ડુપ્લીકેટ મળ્યો છે, જેને જોઈને લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે આ PM મોદીજી છે કે? નરેન્દ્ર મોદી જેવા દેખાતા વ્યક્તિ ગુજરાતમાં પાણીપુરી વેચવાનો ધંધો કરે છે. મોદીનું ડુપ્લિકેટ અહીં જુઓ…

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાતના વલ્લભ વિદ્યાનગરમાં મોતા બજારમાં તેમની દુકાન છે. તેનું નામ અનિલ ઠક્કર છે. પરંતુ નરેન્દ્ર મોદી જેવા ચહેરાના કારણે લોકો તેમને મોદી તરીકે ઓળખે છે.  મહત્વનું છે કે તેમનો અવાજ પણ મોદી જેવો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો સામાન્ય માણસને કેટલો ફાયદો થાય છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. 

Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Exit mobile version