Site icon News Continuous Bureau | Mumbai

વાહ શું ઉપચાર છે!! એડ્સનો દર્દી, ૫૩ વર્ષની ઉંમર, તેમ છતાં કોરોના સામેની લડાઈ જીત્યો.. પણ શી રીતે!!

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

7 જુલાઈ 2020

સામાન્ય રીતે મોટી ઉંમરના અને અન્ય કોઇ બિમારી ધરાવતા લોકોને જો કોરોના નો ચેપ લાગ્યા હોય તો સારા થવાની સંભાવના ઘટી જતી હોય છે. પરંતુ મુંબઈની જે.જે હૉસ્પિટલમાં એક એઈડ્સના 56 વર્ષીય દર્દીને કોરોના થયા બાદ પણ સારા થઈ જવાના સમાચાર આવ્યા છે. આ અંગે સારવાર કરી રહેલા ડોક્ટરે જણાવ્યું કે એ દર્દી એઇડ્સ હોવા છતાં યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી તેમ જ દર્દીનો ઊંચો આત્મવિશ્વાસ અહીં મદદગાર થયા છે..

સામાન્ય સંજોગોમાં 60 વર્ષની આસપાસ ના દર્દીઓ જો ડાયાબિટીસ, બીપી, કિડની, હૃદય રોગ જેવા  રોગોથી ગ્રસિત હોય અને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તો બચવાની શક્યતા ઘટી જતી હોય છે.. પરંતુ, ભીંડી બજાર ના 53 વર્ષીય શખ્સને જ્યારે માલૂમ પડ્યું કે તેને HIV સાથે કોરોના પોઝિટિવ થયો છે. ત્યારે પત્ની અને ત્રણ બાળકોના ભવિષ્યના વિચારે તે ડરી ગયો હતો. પરંતુ,  હિંમત ભેગી કરીને ઊભો થયો કે "જેમ પાછલા 20 વર્ષથી તે એઇડ્સ સામે લડી રહ્યો છે, તો કોરોના સંક્રમણ ને પણ હરાવીને સારો થઈને જ આવશે." આમ આ દર્દીના આત્મવિશ્વાસ એ તેને જીતાડ્યો છે. આ સાથે જ દર્દીએ લોકોને એક સંદેશો પાઠવ્યો છે કે 'હિંમત અને આત્મવિશ્વાસ સાથે સમયસર સારવાર લેવાને કારણે કોરોનાને માત આપી શકાય છે…..' 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3f7Yh7a 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version