Site icon News Continuous Bureau | Mumbai

છેલ્લા એક મહિનાથી અંબાણી પરિવાર પોતાના જામનગરના ટાઉનશીપમાં. જાણો વિગત .

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ, 15 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

ગુરુવાર.

     25 ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના ઘર  એન્ટેલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો મળી આવી હતી. સાથે એક ધમકી ભર્યો પત્ર પણ અંબાણી પરિવારને મળ્યો હતો. આ મામલે NIA દ્વારા મહારાષ્ટ્ર પોલીસના API સચિન વઝેની ધરપકડ કરી છે અને હવે તપાસનો દોર મહારાષ્ટ્ર સરકાર સુધી પહોંચી ગયો છે. આ સમગ્ર પ્રકરણમાં રોજેરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. આ મુદ્દે મુબંઈની સામાન્ય જનતા અને રાજનેતાઓમાં એન્ટેલિયા ચર્ચાનો વિષય બની ગયું છે.

   મીડિયા રિપોર્ટ્સ મુજબ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર છેલ્લા એક મહિનાથી એન્ટેલિયામાં છે જ નહીં. સમગ્ર અંબાણીનો પરિવાર હાલ ગુજરાતના જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશિપના બંગલોઝમાં છે. જો કે સત્તાવાર તેની પુષ્ટિ નથી થઈ, પરંતુ ટાઉનશિપની બહાર સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યાં અંબાણી પરિવાર રોકાયો છે. શક્ય છે કે, આની પાછળ વઝે અથવા મુંબઈમાં વધતો કોરોનેનો પ્રકોપ પણ હોય.

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version