Site icon

બાપ બાપ હોતા હૈ – અમિત શાહે નાના બાબાની માફક દિકરાને ટપાર્યો કહ્યું- આમાં ધ્યાન આપ- જુઓ વાયરલ વિડીયો

News Continuous Bureau | Mumbai

તમે ગમે તે હોદ્દા પર હોવ, તમે ગમે તેટલા સફળ કેમ ન હો. પરંતુ તેમ છતાં પણ માતા-પિતાથી ઠપકો સાંભળવો પડતો હોય છે. આવું જ કંઈક બીસીસીઆઈ(BCCI Secretory)ના સેક્રેટરી જય શાહ(Jay Shah) સાથે થયું છે. 

Join Our WhatsApp Community

વાત જાણે એમ છે કે માણસામાં ગૃહમંત્રી અમિત શાહે (Home miniser Amit Shah) પરિવાર સાથે કુળદેવી(Kuldevi Darshan)ના દર્શન કર્યાં હતા. એ વખતે આરતી દરમિયાન અમિત શાહ તેમના પુત્ર જય શાહને ટપારતા જોવા મળ્યા હતા. જય શાહ ભલે બીસીસીઆઈ(BCCI)માં સેક્રેટરી તરીકેના ઊંચા પદ પર હોય પરંતુ આરતી દરમિયાન બેધ્યાન જણાતા ગૃહમંત્રીએ તેમના દિકરાને ધ્યાન આપવા નાના બાળકની જેમ હળવો ઠપકો આપવો પડ્યો હતો… જુઓ વિડિયો.

 

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નેટીઝન્સે આ વિડીયો જોયા બાદ એવી પ્રતિક્રિયાઓ આપી છે કે પિતા તો પિતા હોય છે. સાથે જ કેટલાક લોકોએ આ વીડિયો જોઈને કહ્યું છે કે તમે ગમે તે હોદ્દા પર હોવ, તમારે તમારા માતા-પિતાની વાત સાંભળવી પડશે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version