Site icon News Continuous Bureau | Mumbai

ભ્રષ્ટાચારથી કંટાળેલા છો? હવે પોલીસ કચેરીના ધક્કા નહીં ખાવા પડે, એન્ટી કરપ્શન બ્યુરો તમારા ઘર સુધી આવશે; જાણો નવી યોજના

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

પોલીસના રેઢિયાળ કારભારને કારણે મોટા ભાગની ભ્રષ્ટાચારની ફરિયાદ પોલીસના ચોપડા સુધી પહોંચતી જ નથી. જોકે હવે પોલીસે જ ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા માટે કમર કસી છે. એન્ટી કરપ્શન બ્યુરો હવે પોતાની જાતને અપડેટ કરી રહ્યું છે. બહુ જલદી હવે એન્ટી કરપ્શન બ્યુરો ફરિયાદીના ઘરે જઈને ફરિયાદ નોંધવાનું કામ કરવાની છે. એ માટે તેઓએ ‘તમારા ઘરે’ આ યોજના અમલમાં મૂકી છે. હાલ આ યોજનાને કોંકણના રત્નાગિરિમાં અમલમાં મૂકવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીના કહેવા મુજબ ફરિયાદીના ઘરે ફરિયાદ નોંધવા જવાથી ફરિયાદીને થતી ખોટી ભાગાદોડથી છુટકારો મળશે. જવાબ નોંધવામાં અને દસ્તાવેજોમાં સમય બચશે. ફરિયાદીનો સમય અને પૈસા બંને બચી જશે. વ્હોટ્સઍપથી પણ ફરિયાદ કરી શકાશે.

આઇ.આઇ.ટી. પાસ કર્યા પછી બન્યા નેતા : જાણો એવા પાંચ સફળ નેતા વિશે જેમણે પોતાની તકદીર પોતે બનાવી

બહુ જલદી આ યોજનાને  રાજ્યના અન્ય જિલ્લામાં પણ અમલમાં મૂકવા બાબતે સરકાર વિચાર કરી રહી હોવાનું કહેવાય છે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version