મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી કારના માલિક મનસુખ હિરેનની મોતની તપાસ પણ એનઆઈએ સંભાળી લીધી છે.
હિરેનની હત્યા થઈ છે કે તેણે આપઘાત કર્યો છે, આનું રહસ્ય શોધી કાઢવા માટે હવે એનએઆઈએ જોર લગાવશે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે મનસુખ હિરેનના શંકાસ્પદ મોત કેસની તપાસ એનઆઈએને હવાલે કરી દીધી છે.
