Site icon

એન.આઇ.એ. ના હાથમાં લાગી ગયો ‘અલાદિન નો ચિરાગ’. જો કોડ વર્ડ ખુલી ગયા, તો શિવસેના મુશ્કેલમાં…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 માર્ચ 2021 

મહારાષ્ટ્રમાં હાલ કેન્દ્રીય તપાસ એજન્સી પૂર ઝડપે પોતાનું કામ કરી રહી છે. આ તપાસ દરમિયાન એનઆઈએને એક મહત્વપૂર્ણ વસ્તુ હાથ લાગી છે. આ વસ્તુ છે એક હસ્તલિખિત ડાયરી. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ડાયરી ની અંદર સચિન વઝે દ્વારા જે રીતે હપ્તા વસુલી કરવામાં આવતી હતી તેની તમામ વિગતો લખાયેલી છે. જોકે આ વિગતો એક કોડવર્ડ માં લખેલી છે.આ ડાયરીમાં કયા વ્યક્તિ પાસેથી કેટલા રૂપિયા લેવામાં આવ્યા અને તેનો શું વહીવટ કરવામાં આવ્યો તે બધું સચિન વઝે દ્વારા લખવામાં આવ્યું છે. હાલ નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી આ કોડવર્ડ ને ખોલવામાં વ્યસ્ત છે.

જો તમામ કોડવર્ડ ખુલી જશે તો શિવસેનાની પોલખોલ થઈ જશે.

Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Exit mobile version