રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામ બાપુની તબિયત લથડી છે.
કોરોના સંક્રમિત થયા બાદ આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
આસારામ બાપુને જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ અગાઉ ગત ફેબ્રુઆરીમાં આસારામને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.