Site icon News Continuous Bureau | Mumbai

વાહ દાદાજી વાહ! દાદાએ 92 વર્ષની ઉંમરે કરી બતાવ્યું અજાયબી, માત્ર 10 સેકન્ડમાં પુરી કરી 60 મીટરની દોડ.. જુઓ વિડીયો..

કહેવાય છે ઢળતી ઉંમર પણ પ્રતિભાને રોકી શકતી નથી. આવું જ કંઈક પોલેન્ડના એક વ્યક્તિએ સાબિત કર્યું છે. માણસ પ્રબળ ઈચ્છાશક્તિ અને દ્રઢ નિશ્ચયથી બધું જ હાંસલ કરી શકે છે, દાદાએ આ વાત સાચી સાબિત કરીને કહી છે. દાદાએ 92 વર્ષની ઉંમરે 60 મીટરની દોડ પૂરી કરી હતી. તેમણે આ રેસ માત્ર 10.95 સેકન્ડમાં પૂરી કરી હતી.

At the age of 92 Grandpa, covered 60 meters in 10.95 seconds

વાહ દાદાજી વાહ! દાદાએ 92 વર્ષની ઉંમરે કરી બતાવ્યું અજાયબી, માત્ર 10 સેકન્ડમાં પુરી કરી 60 મીટરની દોડ.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

92 વર્ષીય દાદાએ બનાવેલો આ રેકોર્ડ જોઈને બધાને જ ગર્વ થશે. દાદાએ માત્ર 10.95 સેકન્ડમાં જ રેસ પૂરી નથી કરી, પરંતુ નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. 

Join Our WhatsApp Channel

 

તમારી કલ્પનામાં 80 વર્ષથી વધુ ઉંમરના કોઈ વૃદ્ધ વિશેની માન્યતા તે વ્યક્તિ લાકડી લઈને ચાલતા હોય કે ધ્રૂજતા હાથે વાસણો ઉપાડતા હોય તેવી હશે. પરંતુ વર્ધાના 92 વર્ષના દાદાને જોઈને તમારી આ માન્યતા બદલાઈ જશે.

 

 
 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version