Site icon News Continuous Bureau | Mumbai

રબને બનાદી જોડી- આખરે મળી ગઈ અઢી ફુટના અઝીમને તેની બેગમ- ઠીંગણા વર-વધુના લગ્ન જોવા ઉમટી પડ્યું આખું ગામ- જુઓ વાયરલ વિડીયો

 News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશ(Uttar pradesh) ના શામલી જિલ્લાના કૈરાનામાં રહેતા અઢી ફૂટના રહેવાસી અઝીમ મન્સૂરી(Azim Mansuri) અને હાપુડના મજીદપુરામાં રહેતા 3.2 ફૂટની બુશરાના નિકાહ(Nikah) કબૂલ થઈ ગયા છે.  

Join Our WhatsApp Channel

અઝીમે ક્રીમ કલરની શેરવાની અને સાફો પહેર્યો હતો. તો વળી બુશરા લાલ રંગના લહેંગામાં જોવા મળી હતી. બંને લગ્નને લઈને ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. બેન્ડ વાજા સાથે ધૂમધામ સાથે અઝીમની જાન નિકળી અને સંબંધીઓએ મન મુકીને ડાંસ કર્યો. અઝીમે કારમાં બેસતા જ પોતાની ખુશી જાહેર કરી હતી.

 

આ સમાચાર પણ વાંચો :  ગોલ્ડ ખરીદવાની સોનેરી તક- 50 હજાર નજીક છે કિંમત- ચાંદીમાં ઘટાડો

મહત્વનું  છે કે અઝીમ મન્સુરી પોતાના નિકાહને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઉચ્ચ સરકારી અધિકારીઓના ચક્કર લગાવીને ચર્ચામાં રહ્યો હતો. આખરે અઝીમ મન્સુરીના નિકાહની દુઆ કબૂલ થઈ ગઈ છે.

આ નિકાહ જોવા માટે એટલી ભીડ એકઠી થઈ ગઈ કે પોલીસને બોલાવવી પડી જેણે ભીડનું સંચાલન કર્યું. હાલ આ નિકાહનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.  

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version