Site icon News Continuous Bureau | Mumbai

હોટસ્ટાર પામેલા એન્ડરસને કર્યા છઠા લગ્ન. પાંચમા પતિને ૧૨ દિવસમાં તલાક. જુઓ ફોટા અને જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

28 જાન્યુઆરી 2021

હોલિવૂડની હોટ અભિનેત્રી પામેલા એન્ડરસને વધુ એક વખત લગ્ન કર્યા છે. હવે તેણે છઠ્ઠી વખત લગ્ન કર્યા છે. પામેલા અને પોતાના બોડીગાર્ડ સાથે લગ્ન કર્યા. વાત એમ છે કે કોરોના ના સમયગાળામાં તેને પોતાના બોડીગાર્ડ સાથે પ્રેમ થઈ ગયો.

યુઝ એન્ડ થ્રો ની તૈયારી માં વિશ્વાસ રાખતી પામેલા એ પોતાના પૂર્વ પતિ ને 12 દિવસમાં તલાક આપ્યા હતા. આ ઉપરાંત તેણે પોતાના પૂર્વ પતિ સાલોમન સાથે બે વખત લગ્ન કર્યા હતા.

કેનેડાના વેંકૂવર ટાપુ પર પામેલાએ એક નાના કાર્યક્રમમાં લગ્ન કર્યા.

પામેલા એન્ડરસન ઉંમર 53 વર્ષ છે. પણ લગ્ન કરવાની બાબતમાં અત્યાર સુધી તે અડધો ડઝન લોકોને અજમાવી ચૂકી છે.

 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version