Site icon News Continuous Bureau | Mumbai

Bhayander: ભોલા ભૈરવ ભક્તિ ફાઉન્ડેશન ભાયંદરમાં નિઃ શુલ્ક નોટબુક વિતરણ કરશે.

Bhayander: ધાર્મિક, આધ્યાત્મિક, તબીબી, શૈક્ષણિક કાળ અને અન્ય સ્થમાજિક સેવાઓમાં સમર્પિત ભોલા ભૈરવ ભક્તિ ફાઉન્ડેશન (BBBE) દ્વારા પ્રતિ વર્ષની પરંપરા અનુસ્વર મીરા- ભાયંદરના આશરે 8,000થી વધુ વિદ્યાર્થીઓને રવિવાર ર૬ મેના રોજ નિઃશુલ્ક નોટબુક વિતરણ કરાશે

Bhola Bhairav Bhakti Foundation will distribute free notebooks in Bhayander.

Bhola Bhairav Bhakti Foundation will distribute free notebooks in Bhayander.

News Continuous Bureau | Mumbai

Bhayander: ધાર્મિક, આધ્યાત્મિક, તબીબી, શૈક્ષણિક કાળ અને અન્ય સામાજિક સેવાઓમાં ( social services ) સમર્પિત ભોલા ભૈરવ ભક્તિ ફાઉન્ડેશન ( BBBE ) દ્વારા પ્રતિ વર્ષની પરંપરા અનુસ્વર મીરા- ભાયંદરના આશરે 8,000થી વધુ વિદ્યાર્થીઓને રવિવાર ર૬ મેના રોજ નિઃશુલ્ક નોટબુક વિતરણ ( Notebook distribution ) કરાશે એમ જાણીતા મીડિયાકર્મી તેમજ ખુશી ક્રિયેશન્સના ઓનર ધર્મેશ વકીલે જણાવ્યું છે. દરેક વિધાર્થીને અડધો ડઝન લોન્ગ નોટ બુકો આપવામાં આવશે. ફાઉન્ડેશનના અગ્રણી તેમ જ “શતાબ્દી ગૌરવ” સામયિકના સંપાદક રાકેશ લોઢાનીએ વધુમાં જણાવ્યું કે દરેક વિદ્યાર્થીએ ( Students ) શનિવાર ૧૧ મેથી સોમવાર 20 મે સુધી દર્શન ગ્રાફિક્સ , દુકાન નં. ૧, જય ઈન્દ્રપ્રસ્થ બિલ્ડીંગ, ૬૦ ફુટ ક્રોસ રીડ, ભાયંદર પશ્ચિમમાંથી સવારે ૯થી ૧૧ દરમિયાન્ટ ફોર્મ લઈ ભરવાનું રહેશે. ફાઉન્ડેશનના ( Bhola Bhairav Bhakti Foundation ) મુકેશ મહેતા અને કિરણ મેહતાના જણાવ્યા અનુસાર મીરા-ભાયંદરની આશરે 50થી વધુ મધ્યમ વર્ગીય શાખાઓને આ લાભ મળશે. નિઃશુલ્ક નોટબુક વિતરણ રવિવાર રકમેના રોજ સવારે ૯થી રાજસ્થાન ભવન, ૬૦ ફુટ રોડ, ભાયંદર પશ્ચિમમાં કરાશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Pearl Farming: ઓછા પૈસામાં મોતીની ખેતી કરીને ખેડૂતો મેળવે છે અઢળક નફો, કેવી રીતે થાય છે મોતીની ખેતી.. જાણો તેની સાથે જોડાયેલી તમામ માહિતી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version