નીતા અંબાણી બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રોફેસર બનાવવાના છે. એ અહેવાલને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ નકાર્યો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું કે બીએચયુ તરફથી નીતા અંબાણીને કોઈ પ્રસ્તાવ મળ્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે નીતા અંબાણીના વિઝીટીંગ પ્રોફેસર બનવા ના સમાચાર નો વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.