Site icon News Continuous Bureau | Mumbai

સીબીએસઈ ધો.12 ના પરિણામો જાહેર, કુલ ટકાવારી 88.78 ટકા, આખા દેશમાં ત્રિવેન્દ્રમ્ નું રિસલ્ટ સૌથી વધુ..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

13 જુલાઈ 2020

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયલે સોમવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ ધોરણ 12 ના બોર્ડના પરિણામ જાહેર કર્યા છે. જેમાં ત્રિવેન્દ્રમ એ બાજી મારી છે. અહીં દેશમાં સૌથી વધારે ટકાવારી નોંધાયી છે. જ્યારે પાસ થયેલા કુલ વિદ્યાર્થીઓ ની ટકાવારી છે 88.78 % .. એચઆરડી મંત્રાલયે આ જાહેરાત પોખરીયલના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી હતી. જે  http://cbseresults.nic.in  પરથી ઓનલાઇન મેળવી શકાય છે. 

 પોખરીયલ પોતાની ટ્વિટમાં જણાવ્યું હતું કે," સીબીએસઇ બોર્ડે 1 થી 15 જુલાઇ દરમિયાન લેવાવાના વર્ગ 10 અને 12 ના બાકીના તમામ પેપરોને રદ કરી દીધા હતા તેની પણ નવી આકારણી યોજનાના આધારે 15 જુલાઇ સુધીમાં આ બોર્ડના પરિણામો જાહેર કરવામાં આવશે.

સીબીએસઇ ધોરણ 10, 12- 2020 ના પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે "તેઓ સીબીએસઈના બોર્ડના પરિણામની તપાસ કરતી વખતે તેમના સીબીએસઈ પ્રવેશ કાર્ડ અથવા હોલ ટિકિટને હાથવગી રાખે. ચાલુ વર્ષે કોરોનાનો કારણે 5 વિવિધ પ્લેટફોર્મ પરથી રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે….

1. IVRS Facility

2. DigiLocker App

3. UMANG App

4. DigiResults App

5. Microsoft SMS Organiser App

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZXt4gs 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version