Site icon

ભારતીય ન્યુઝ પેપરોએ ગુગલ સામે બાંયો ચઢાવી. ગુગલ સામે સરકારે આકરી તપાસ શરુ કરી. જણો વિગતે.

News Continuous Bureau | Mumbai

ગૂગલની વિરુદ્ધ અખબાર પ્રકાશકોની ફરિયાદ પર ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (સીસીઆઇ)એ તપાસના આદેશ આપ્યા છે. 

Join Our WhatsApp Community

આરોપ છે કે ગૂગલ એકાધિકારનો દુરુપયોગ કરતાં પ્રકાશકોને તેમના કન્ટેન્ટના ઉપયોગની સામે યોગ્ય ચુકવણી નથી કરી રહી. 

આ તપાસ સીસીઆઇના મહાનિદેશકની દેખરેખ હેઠળ થશે.

આઇએનએસ મુજબ ગૂગલ વિજ્ઞાપન રેવન્યૂ અને હિસ્સો વહેંચવાના સંબંધમાં મીડિયા સંસ્થાનોને અંધારામાં રાખે છે.

આ સમાચાર પણ વાંચો : અનિલ અંબાણીએ રિલાયન્સની બે કંપનીના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું. આ કારણથી રાજીનામું આપવું પડ્યું..

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version