નાલાસોપારામાં નવનિર્માણ જિનાલયમાં પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન ભગવાન શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમાથી અમીઝરણ, હજારો લોકો બન્યા સાક્ષી

પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતાની સાથે જ ભગવાન શ્રી વાસુપૂજ્ય દાદાની પ્રતિમા થી લગભગ 6 કલાક સુધી અમીઝરણ શરૂ રહ્યું.

Ami zaran main photo

Special Feature | News Continuous | Mumbai

શ્રી વિશા શ્રીમાળી 108 ગોલ, અધ્યક્ષ, ડૉ.મુકેશભાઈ સોમચંદ શાહ, સાલડીવાલા પરિવારે મુંબઈમાં પ્રથમ પિરામિડ આકારનું શ્રી વાસુપૂજ્ય ભગવાન શિખરબંધી જિનાલય માત્ર 45 દિવસમાં બનાવ્યું. તેમજ વાસુપૂજ્ય સંઘ આત્મવલ્લભ ટ્રસ્ટ નાલાસોપારા (ઈસ્ટ) ને શ્રી જિનાલય સમર્પિત કર્યું.

Join Our WhatsApp Community
Ami zaran

nalasopara jinaya

આ મંદિરની પ્રતિષ્ઠા 9 ડિસેમ્બર 2022ના રોજ પૂર્ણ થઈ હતી. આ મંદિર માત્ર 45 દિવસમાં બન્યું છે.

photo with maharaj saheb

શાસન સમ્રાટ આચાર્ય નેમિસૂરી સમાજના 19મા વર્ષીતપ ના મહાન તપસ્વી પૂ.પૂ.આચાર્ય શ્રી વિજય મતિસેન સુરીશ્વરજી મહારાજ સાહેબ, સાધ્વી સમાજ અને હોજારો લોકો ની હાજરીમાં આ ચમત્કાર થયો.

photo with ma sa

 રાત્રે 3 વાગે અંજનશાલાકા સમયે જ્યારે પૂ.પૂ.આચાર્ય વિજય મત્તીસેન સુરીશ્વરજી મહારાજ સાહેબ શ્રી મણિભદ્ર વીર અને શ્રી પદ્માવતી દેવીને અંજન કરી રહ્યા હતા સમયે દર્પણમાં તિરાડ થઈ અને તે ફૂટી ગયો.

family photo

 પ્રતિમાબેન મુકેશભાઈ સોમચંદ શાહના પરિવારે આ ધાર્મિક કાર્ય અત્યંત સાદગીથી કર્યું છે જેનું આ પરિણામ છે.

mukehsbhai photo

 શ્રી વિશા શ્રીમાળી 108 ગોલ જૈન સમાજ સંગઠન મહારાષ્ટ્ર રાજ્ય અને અખિલ ભારતીય જૈન શ્વેતાંબર ગુજરાતી સમાજ મહાસંઘ વતી. શ્રી મુકેશભાઈ શાહ સાલડીવાલા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અનુમોદના !!

mahotsav photo

India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
US Strikes Major Targets in Iran:ઈરાન પર અમેરિકાનો પ્રચંડ પ્રહાર! ટ્રમ્પે અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો કર્યો દાવો, તેહરાનમાં હાહાકાર.
The Land of Rumors:સોશિયલ મીડિયાના યુગમાં ‘અફવા પ્રધાન’ દેશ? મીઠાની અછતથી લઈને પેટ્રોલ પંપ પરની ભીડ સુધી, ભારતમાં અફવાઓ કેવી રીતે મચાવે છે હડકંપ.
Fuel Crisis India:હવે પેટ્રોલ પંપે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી! ₹0 ના ખર્ચે સ્કૂટર આપશે 100Kmની માઈલેજ, જાણો આ અનોખો ભારતીય જુગાડ.
Exit mobile version