- તમે પેટ્રોલ-ડીઝલના ભાવ SMS દ્વારા પણ જાણી શકો છો.
- ઇન્ડીયન ઓઇલના ગ્રાહક RSP લખીને 9224992249 નંબર પર અને BPCL ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલી જાણકારી પ્રાપ્ત કરી શકો છો. તો બીજી તરફ HPCL ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકો છો.
- પેટ્રોલ, ડીઝલના ભાવમાં દરરરોજ સવારે 6 વાગે ફેરફાર થાય છે.
હવે પેટ્રોલ ના ભાવ SMS થી જાણી શકાશે. પણ શી રીતે? દરરોજ આટલા વાગે નવા ભાવ આવે છે. જાણો અહીં.
