Site icon News Continuous Bureau | Mumbai

યોગી બાબા કૌભાંડમાં સંડોવાયેલા NSEના પૂર્વ વડા ચિત્રા રામાકૃષ્ણાએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો જ હિસ્સો ગણાતા આ બોર્ડમાંથી આપ્યું રાજીનામું

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

મંગળવાર, 

એનએસઈના ભૂતપૂર્વ CEO અને MD ચિત્રા રામકૃષ્ણાએ રિલાયન્સ બીપી મોબિલિટીના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. 

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના યોગી બાબા કૌભાંડમાં આકરા આદેશના 8 દિવસ બાદ રાજીનામું આવ્યું છે. 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો જ હિસ્સો ગણાતા રિલાયન્સ બીપી મોબિલિટીના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે સપ્ટેમ્બર,2020માં તેમની નિયુક્ત કરવામાં આવી હતી.

કો-લોકેશન કેસ અંગે શરૂ કરાયેલી તપાસને પગલે તેમણે અન્ય તમામ આઠ બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું.

દક્ષિણ મુંબઈના વેપારીઓની અડચણ વધી. બોમ્બે પોર્ટ ટ્રસ્ટે ભાડાના દરમાં તોતિંગ વધારો કર્યો. હવે વેપારીઓ લડી લેવાના મુડ માં. જાણો વિગતે
 

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version