ઉન્નાવ સંસદીય ક્ષેત્ર થી કોંગ્રેસના ભૂતપૂર્વ મહિલા સાંસદ અનુ ટંડન ને મળી બે વર્ષની કેદ.
લખનઉની વિશેષ અદાલતે અનુ ટંડન ની સાથે બીજા ત્રણ કોંગ્રેસી પદાધિકારીઓને ટ્રેન રોકવાના આરોપસર બે વર્ષની કેદ સાથે ૨૫ હજારના દંડની સજા ફટકારી છે.
ત્રણ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના ઉન્નાવ ખાતે કોંગ્રેસી આંદોલન દરમિયાન આ બનાવ બન્યો હતો.
