Site icon News Continuous Bureau | Mumbai

આંદોલન ના નામે ટ્રેન રોકવાના આરોપ હેઠળ સાંસદ સભ્ય ને મળી ૨ વર્ષ ની જેલ..

ઉન્નાવ સંસદીય ક્ષેત્ર થી કોંગ્રેસના ભૂતપૂર્વ મહિલા સાંસદ અનુ  ટંડન ને મળી બે વર્ષની કેદ.

લખનઉની વિશેષ અદાલતે  અનુ ટંડન ની સાથે બીજા ત્રણ કોંગ્રેસી પદાધિકારીઓને ટ્રેન રોકવાના આરોપસર બે વર્ષની કેદ સાથે ૨૫ હજારના દંડની સજા ફટકારી છે.

Join Our WhatsApp Channel

ત્રણ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના ઉન્નાવ ખાતે કોંગ્રેસી આંદોલન દરમિયાન આ બનાવ બન્યો હતો.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version