Site icon News Continuous Bureau | Mumbai

ઓહ માય ગોડ- આ શખ્સ તો એક નાના બાળકની જેમ મહાકાય મગરમચ્છને કાખમાં તેડીને નીકળ્યો બજારમાં- જુઓ વિડીયો  

News Continuous Bureau | Mumbai

આમ તો લોકો પ્રાણી સંગ્રહાલય(Zoo) અથવા નદી(River)માં હાજર મગર(Crocodile) ની નજીક જતા પણ ડરે છે, પરંતુ આ વ્યક્તિએ કંઈક એવું કર્યું છે કે જેને જોઈને લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા છે.

Join Our WhatsApp Channel

 

વાસ્તવમાં, સોશિયલ મીડિયા(Social media) પર શેર કરાયેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક યુવક 2-5 વર્ષના નાના બાળકની જેમ એક 5 ફૂટ લાંબા વિશાળકાય મગરને કાંખમાં તેડીને બજારમાં નીકળે છે. રસપ્રદ વાત એ છે કે યુવકે મગરને પોતાના ખોળામાં લીધો અને મગરે તેના પર હુમલો પણ ન કર્યો, તે એકદમ શાંત બેસી રહ્યો. 

આ સમાચાર પણ વાંચો : લગ્નેત્તર સંબંધનો કરુણ અંજામ- પત્નીએ પતિને આપી એવી સજા- જાણીને થથરી જશો

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક(Facebook) પર શેર કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો આફ્રિકા(Africa)નો છે. પરંતુ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે.

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version