Site icon News Continuous Bureau | Mumbai

બ્યૂટી ટિપ્સ: વાળ ને ચમકીલા અને મજબૂત બનાવવા દહીં નો કરો આ રીતે ઉપયોગ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર 

દહીં સ્વાસ્થ્ય માટે એટલું જ ફાયદાકારક છે જેટલું તે ત્વચા અને વાળ માટે છે. દહીંમાં વિટામિન, મિનરલ્સ અને ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે વાળને ખરતા અટકાવે છે.દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, ઝિંક, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. તેથી, દહીં વાળને સારું પોષણ આપે છે. દહીં ખોપરીવાળ ની  ચામડીમાં ખંજવાળ, ખોડો  અને ચેપ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છેશુષ્ક અને નિર્જીવ વાળનું કારણ વિટામિન્સ અને મિનરલ્સનો અભાવ છે. દહીંથી વાળને ચમક અને શક્તિ મળે છે. દરેકના ઘરના રસોડામાં દહીં હોય છે. તેથી, દરેક વ્યક્તિ સરળતાથી વાળ પર દહીંનો ઉપયોગ કરી શકે છે.વાળમાં દહીં લગાવીને તમે ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ વાળમાં દહીંનો ઉપયોગ કેવી રીતે કરવો.

બ્યૂટી ટિપ્સ: સારી ઊંઘ તમારી સુંદરતા માં ભજવે છે મહત્વનો ફાળો, તો સુઈ ને કરો તમારી સુંદરતામાં વધારો; જાણો સારી ઊંઘ ની ખાસ પદ્ધતિ વિશે

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version