આધ્યાત્મિક સંગઠન બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રશાસિકા અને સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસડર રાજયોગિની જાનકી દાદીનું નિધન થયુ છે.
તેમણે માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં છેલ્લાં શ્વાસ લીધા. તેઓ 104 વર્ષના હતા.
રાજયોગિની દાદી જાનકીના નિધન પર પીએમ મોદીએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે.