Site icon

અંબાણી પરિવારની વહુ શ્લોકા અંબાણી બની માસી- મોટી બહેન દિયા મહેતાએ બીજા બાળકને આપ્યો જન્મ- અલગ અલગ આઉટફિટમાં માતાનું ક્યૂટ ફોટોશૂટ- જુઓ તસવીરો

News Continuous Bureau | Mumbai

મુકેશ અંબાણી (Mukesh Ambani) ભારત(India)ના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ છે. અંબાણી પરિવાર હંમેશા એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. અંબાણી પરિવાર તરફથી એક ખુશીના સમાચાર સામે આવ્યા છે.

Join Our WhatsApp Community

અંબાણી પરિવારની સૌથી મોટી વહુ શ્લોકા મહેતા(Shloka Mehta) એ આ ખુશખબર આપી છે. ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ(Businessmen) મુકેશ અંબાણીની પુત્રવધૂ અને આકાશ અંબાણી(Aakash Ambani) ની પત્ની શ્લોકા મહેતા માસી(Unt) બની ગઈ છે. 

આ સમાચાર પણ વાંચો : કરવા ચોથ પર પ્રેમિકાને કરાવી રહ્યો હતો શોપિંગ- પછી શું પત્નીએ જાહેરમાં ધોઈ નાખ્યો- જુઓ વાયરલ વિડીયો 

 

તેમની બહેન દિયા મહેતા જાટિયા(Diya Mehta Jatia)એ બીજા બાળક(Baby boy)ને જન્મ આપ્યો છે. જો કે, માતા બનતા પહેલા, દિયાએ એક ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તે તેના અલગ અલગ આઉટફિટમાં બેબી બમ્પ(Baby Bump)ને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. 

ઉલ્લેખનીય છે કે  દિયા મહેતાને પહેલેથી જ એક દીકરી છે.  

Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Exit mobile version