Site icon News Continuous Bureau | Mumbai

સમગ્ર ઉત્તર ભારતમાં જોરદાર ભૂકંપના ઝટકા અનુભવાયા, લોકોમાં દહેશત. જાણો ક્યાં આવ્યો ભૂકંપ અને કેટલી તીવ્રતાનો.

 

ઉત્તર ભારતમાં ગઇકાલે રાત્રે ભૂકંપના તેજ આચંકા અનુભવાયા હતા. ભૂકંપની અસર હરિયાણા, રાજસ્થાન, જમ્મૂ કાશ્મીરમાં પણ થઇ હતી. ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તાન કહેવામાં આવી રહ્યું છે.

Join Our WhatsApp Channel

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. 

ભૂકંપના ઝટકા ભારતના અનેક શહેરો સહિત પડોશી રાષ્ટ્ર પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. 

ભૂકંપથી જાન-માલના નુકસાન અંગે હજુ સુધી જાણકારી મળી નથી.

 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version