ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
ફેસબુકનું મોટું નિવેદન સામે આવ્યુ છે. કંપનીએ કહ્યુ છે કે તે આઇટી નિયમોની જોગવાઈનું પાલન કરશે અને કેટલાક મુદ્દા પર વાતચીત ચાલી રહી છે.
તો શું હવે ભારતમાં કાલથી આ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ બંધ થઈ જશે?; કાલથી લાગુ થશે આ નવા નિયમો, જાણો વિગત
કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ફેબ્રુઆરીમાં કેટલાક નિયમનું પાલન કરવાનો આદેશ આપ્યો હતો, એ માટે કંપનીઓને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, જેનો સમય 26 મે એટલે કે કાલે પૂર્ણ થઈ રહ્યો છે.