આજતક ટેલિવિઝન ન્યૂઝ ચેનલના ન્યૂઝ રીડર રોહિત સરદાના નું કોરોના ને કારણે નિધન થયું છે.
અમુક દિવસ અગાઉ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તે હોમ આઇસોલેશન માં હતો. ગઈકાલ રાત્રે તેની તબિયત અચાનક ખરાબ થઈ અને તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો.
વહેલી સવારે તેનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થયું અને તેમનું દુઃખદ નિધન થયું.
ધુરંધર સોલિસિટર અને ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ નું કોરોના ને કારણે નિધન.