Site icon

બાપ રે!! આવું ગાંડપણ. બબીતા ફોગટ ની માસિયાઈ બહેને કુસ્તી ફાઇનલ હારતા આત્મહત્યા કરી. 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 માર્ચ 2021

દંગલ ગર્લ ગીતા અને બબીતા ફોગટ ની માસીયાઈ બહેને આત્મહત્યા કરી દીધી છે. વાત એમ છે કે સોમવારે રિતિકા, મહાવીર ફોગટ પાસે કુસ્તી ની ટ્રેનિંગ લઇ રહી હતી. તે ઘણું સારું કુસ્તી રમતી હોવાને કારણે રાજ્ય સ્તરીય જુનિયર મહિલા પ્રતિયોગિતામાં ભાગ લેવા પહોંચી હતી. અહીં તે ફાઇનલ મેચ હારી ગઈ. ત્યારબાદ તે હતાશ અને નિરાશ થઈ ગઈ હતી.

મહાવીર ફોગટના ગામમાં તેણે આત્મહત્યા કરી લીધી. રિતિકા પણ બબીતા અને ગીતાની જેમ સુપર સ્ટાર ખેલાડી બનવા માંગતી હતી.

જોકે આવું તે ન કરી શકતા તેણે આઘાતજનક પગલું ભર્યું

Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
US Strikes Major Targets in Iran:ઈરાન પર અમેરિકાનો પ્રચંડ પ્રહાર! ટ્રમ્પે અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો કર્યો દાવો, તેહરાનમાં હાહાકાર.
Exit mobile version