મુકેશ અંબાણી હવે દાદા બની ગયા છે. તેમના પરિવારમાં આવેલા નવા મહેમાન સાથે તેમનો ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ફોટોગ્રાફમાં મુકેશ અંબાણી ખુશખુશાલ નજરે પડી રહ્યા છે. તેમની સાથે પરિવારમાં આગમન થયેલા નાનકડા ટબુડા ને પણ જોઈ શકાય છે.
અંબાણી પરિવારમાં જે નાના મહેમાનનું આગમન થયું છે તેનો પહેલો ફોટોગ્રાફ્સ જુઓ…
