Site icon

મુકેશ અંબાણી બાદ હવે આ દિગ્ગજ ઉદ્યોગપતિને મળી ઝેડ કેટેગરીની સુરક્ષા

News Continuous Bureau | Mumbai

ઉદ્યોગપતિ(businessman) ગૌતમ અદાણી(Gautam Adani)ને કેન્દ્ર સરકાર (central govt) તરફથી ઝેડ કેટેગરીની સુરક્ષા(Z category security) આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ અનુસાર આઈબીના ઈન્ટેલિજન્સ (IB Intelligence input)ઈનપુટના આધારે ગૌતમ અદાણીને આ સુરક્ષા આપવામાં આવી છે.

જોકે ગૌતમ અદાણી પોતાની સુરક્ષા પર થનારા ખર્ચ(Expanses)ને પોતે ભોગવશે.

ઝેડ સુરક્ષા હેઠળ કુલ 33 સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણી પહેલા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીને પણ ઝેડ સિક્યોરિટી આપવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારી આટલી બધી તેમ છતાં Parle-G બિસ્કિટના ભાવ કેમ નથી વધ્યા-આવું છે કારણ

Pakistan Terror Attack: ધડાકાથી ધ્રૂજ્યું પાકિસ્તાન! સૈન્ય ચોકી પર આત્મઘાતી હુમલો, ૪ સૈનિકોના મોત અને અનેક મકાનો ધરાશાયી.
Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
Delhi Airport Attack: દિલ્હી એરપોર્ટ પર પાયલટનો ‘ખૂની ખેલ’: મુસાફરને માર મારી લથપથ કર્યો, એરલાઇન્સે તપાસ બાદ લીધું આકરું પગલું.
Attari Railway Station: ભારતનું આ સ્ટેશન ઇન્ટરનેશનલ: પ્લેટફોર્મ ટિકિટ નહીં પણ પાસપોર્ટ ચેક થતો હતો; જાણો આ રેલવે સ્ટેશનનું અનોખું રહસ્ય!
Exit mobile version