Site icon

ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા સ્નાન હો ઘરમાં કે હો ગંગાતટે, છે શરત એક જ ભીતરથી શુદ્ધ થા…

ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા સ્નાન હો ઘરમાં કે હો ગંગાતટે, છે શરત એક જ ભીતરથી શુદ્ધ થા...

Mahavir Jayanti 2023: Date, History, Celebration, His teachings and Significance

આજે છે મહાવીર જયંતિ, આ વિધિથી કરો પૂજા, જાણો તિથિ અને તેમના 5 સિદ્ધાંત

शनै र्वृद्धिं गतो वृद्धो बुद्ध: त्यक्त्वा समं भव। स्नानं गङ्गातटे गेहे शुद्धो भवात्मना पण:।। 

ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા: સ્નાન હો ઘરમાં કે હો ગંગાતટે, છે શરત એક જ ભીતરથી શુદ્ધ થા… 

(Gautam Buddha Quotes) તમે ગમે તેવા દાન ધર્મ કે પુણ્ય કરો પરંતુ જ્યાં સુધી હૃદયમાંથી છળ, કપટ, મેલ, લાલચ, ઈર્ષા,દ્વેષ કહેવાનો ભાવાર્થ કે ‘મુખ મે રામ ઔર બગલ મે છૂરી ‘ જ્યાં સુધી હશે ત્યાં સુધી કોઈપણ કાર્યો સફળ નહીં ગણાય અને તમારો પુણ્યનો ભંડાર ખાલી જ રહેશે ને પછી વિચાર આવે કે ‘મેં તો ક્યારેય કોઈનું ખોટું કર્યું જ નથી તો પછી બધી જ ઝંઝટો મારા જ જીવનમાં કેમ! ‘દરેક મનુષ્યને જે જીવન મળ્યું છે ક્યારેક તો પ્રાણ જવા ના જ છે તો આ માયાજાળમાં ફસાવવાની બદલે એવું જીવન જરૂરી છે જેમાં આપણને જોઈને પણ કોઈ કહી જાય કે ‘વાહ! ખરેખર માણસ જોરદાર હતો.’ વૃદ્ધ થતા જ સંસારની મોહમાયાથી પરે હરી ભક્તિ ને વળગી રહી ઓટલે બેસી નિંદાકૂટલીનો ત્યાગ કરો. ત્યારે જ આ સંસારરૂપી સાગરમાં વૃદ્ધ ની સાથે બુદ્ધની પ્રાપ્તિ અવશ્ય થશે. ગમે તેટલી જાત્રાઓ કે ગંગામાં સ્થાન કરવાથી પાપો માંથી મુક્તિ નથી મળતી ફક્ત પાપોનું ભારણ ઓછું થાય છે મનુષ્ય તેમાંથી મુક્ત ક્યારેય થતો નથી જ્યાં સુધી મનનું શુદ્ધિકરણ ના થાય 

Join Our WhatsApp Community
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Turmeric market news: હળદરમાં તેજીનો યુ ટર્ન: નિકાસકારોને ગુણવત્તાની ચિંતા
Exit mobile version