Site icon

વિશ્વમાં કલાકો સુધી વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક ઠપ્પ થયા બાદ મોડી રાતે પૂવર્વતઃ યુર્ઝસ થઈ ગયા હેરાનપરેશાન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Community

મંગળવાર.

સોમવારે પૂરી દુનિયાના દેશોમાં સોશિયલ મિડયા પ્લેટફોર્મ વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુસ અચાનક ઠપ્પ થઈ ગયા હતા. ભારતીય સમય મુજબ રાતના લગભગ 9 વાગ્યાની આસપાસથી ત્રણે સોશિયલ મિડયા પ્લેટફોર્મ ઠપ્પ થઈ જતા યુર્ઝસ હેરાનપરેશાન થઈ ગયા હતા. વિશ્વભર વોટ્સએપ ઠપ્પ થતા કલાકો સુધી લોકો મેસેજ કરી શકયા નહોતા. તેમ જ કંઈ ડાઉનલોડ પણ કરી શકાયું નહોતું. 

અજબ પ્રેમનો ગજબ કિસ્સો :  અચાનક ગાયબ થઇ ગયેલા આ ભાઈ 47 વર્ષ બાદ ઘરે આવ્યા તો જાણવા મળી ચોંકાવનારી ખબર;  વાંચો અતરંગી કિસ્સો

ત્રણે સોશિયલ મિડયા પ્લેટફોર્મની માલિકી ફેસબુક પાસે છે. ફેસબુકના સત્તાવાર વેબસાઈટ અને વોટ્સએપના સત્તાવાર  ટ્વિટર પ્લેટફોર્મ પર સંચાલકો દ્વારા ‘માફ કરો, કંઈક ખામી સર્જાઈ છે. તેના પર અમે કામ કરી રહ્યા છે. બહુ જલદી તમારા સુધી પહોંચશું. સમાકામ ચાલી રહ્યું છે ‘ જેવો મેસેજ પણ મૂકવામાં આવ્યો હતો. છતા યુઝરોએ પોતાની થઈ રહેલી તકલીફને પગલે ટિવિટર પર રોષ ઠાલવ્યો હતો. એટલે સુધી કે ટવિટર પર ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ અને વોટ્સએપ ટ્રેન્ડ થવા માંડયા હતા.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version