Site icon

ના ઘોડો ના ગાડી, જાનમાં જોડ્યું JCB!, આગળના પાવડામાં બેસી વહુ લેવા ગયો વરરાજા.. જુઓ વાયરલ વિડીયો

આજકાલના છોકરા-છોકરીઓ પોતાના લગ્નને ખાસ બનાવવામાં કોઈ કસર છોડવા માંગતા નથી. આજકાલ એ પણ એક ટ્રેન્ડ છે કે વર અને કન્યા તેમના લગ્નના દિવસને યાદગાર બનાવવા માટે કંઈક અલગ અને અસામાન્ય કરવાનું વિચારે છે

Groom makes grand entry in JCB for wedding

ના ઘોડો ના ગાડી, જાનમાં જોડ્યું JCB!, આગળના પાવડામાં બેસી વહુ લેવા ગયો વરરાજા.. જુઓ વાયરલ વિડીયો

News Continuous Bureau | Mumbai

આજકાલના છોકરા-છોકરીઓ પોતાના લગ્નને ખાસ બનાવવામાં કોઈ કસર છોડવા માંગતા નથી. આજકાલ એ પણ એક ટ્રેન્ડ છે કે વર અને કન્યા તેમના લગ્નના દિવસને યાદગાર બનાવવા માટે કંઈક અલગ અને અસામાન્ય કરવાનું વિચારે છે. એક વરરાજાએ પણ આવું જ કંઈક કરવાનું વિચાર્યું અને પોતાની કન્યાને લેવા JCB પર નીકળ્યો. આ વીડિયોની સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

Join Our WhatsApp Community

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા શણગારેલા જેસીબીમાં બેઠો છે અને તેની પાછળ લક્ઝુરિયસ વાહનોમાં વરરાજાની જાન જઈ રહી છે. પોતાની દુલ્હનને લેવા જતા આ વરરાજાની અનોખી સ્ટાઈલ જોઈને લોકો દંગ રહી ગયા અને આ વરરાજાના વખાણ પણ કરી રહ્યા છે. આ વિડિયો જોયા પછી તમે પણ આ વરરાજાની ખાસ સ્ટાઈલ જોઈને મંત્રમુગ્ધ થઈ જશો.

આ સમાચાર પણ વાંચો : લાહોરમાં બેસીને જાવેદ અખ્તરે પાકિસ્તાનને બતાવ્યો અરીસો, કહ્યું- મુંબઈ બોમ્બ હુમલાના આરોપીઓ અહીં ખુલ્લેઆમ… જુઓ વિડિયો..

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version