Site icon

Gujarat Politics : ગુજરાતના રાજકારણમાં પ્રથમ વખત કોંગ્રેસ પાર્ટીની રાજ્ય સભામાં નો એન્ટ્રી.

Gujarat Politics : ગુજરાતના રાજકારણમાં એવું પ્રથમ વખત થશે જ્યારે કોંગ્રેસ પાર્ટી રાજ્યસભા માટે પોતાનો ઉમેદવાર નહીં નોંધાવી શકે.

Gujarat Politics : First Time ever Congress will not get any seat in Rajya Sabha from Gujarat

Gujarat Politics : First Time ever Congress will not get any seat in Rajya Sabha from Gujarat

News Continuous Bureau | Mumbai

Gujarat Politics : આગામી સમયમાં ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભાની ત્રણ સીટો ખાલી પડી રહી છે ત્યારે આ ત્રણેય સીટો ભાજપને મળે એ વાત નક્કી છે. રાજ્યસભાની ચૂંટણીનુ અંકગણિત માંડીએ તો 182 બેઠકો આધારે ઓછામાં ઓછા 45 ધારાસભ્યો હોવા જરૂરી છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 17 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. આ પરિસ્થિતિમાં જો કોંગ્રેસ પાર્ટી પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારશે તો તેનું હારવું નિશ્ચિત છે.

Join Our WhatsApp Community

ગુજરાતના રાજકારણમાં આવું પહેલી વાર થશે

હવે આગામી ચૂંટણી સુધી જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનું સંખ્યા બળ નહીં વધે ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેશે. આગામી પાંચ વર્ષ અ સુધી ગુજરાત કોંગ્રેસને રાજ્યસભામાં આ એકેય બેઠક મળશે નહીં. એપ્રિલ- ૨૪માં રાજ્યસભાના ચાર સાંસદોની ટર્મ પૂર્ણ થશે જેમાં કોંગ્રેસના સાંસદ આ નારણ રાઠવા અને અમી યાજ્ઞિકનો સમાવેશ થાય છે. આ બે બેઠકથી પણ હાથ ધોઇ નાંખવા પડશે.

આ સમાચાર પણ વાંચો: India Weather : રાજસ્થાનના અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ, દિલ્હીનું આકાશ ધુળીયુ…

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version