ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 માર્ચ 2021
હોળી પહેલા રેલવે પ્રશાસન દ્વારા ગુજરાત તરફ જઇ રહેલી અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે અથવા તેના રૂટ બદલવામાં આવ્યા છે. આવું શા માટે કરવામાં આવ્યું છે તેના કારણો જણાવવામાં આવ્યા નથી. ટ્રેન સંદર્ભે ની વિગતો નીચે મુજબ છે.આ ટ્રેનો રદ કરાઇ
09116/09115 ભુજ-દાદર-ભુજ સ્પે. 21થી 23 માર્ચ સુધી ટ્રેન રદ્દ
02973 ગાંઘીધઆમ-અમદાવાદ વચ્ચે 24 માર્ચે આંશિક બંધ
09335 ગાંધીધામ-ઇન્દૌર સ્પે. 22 માર્ચે ગાંધીધઆમ-અમદાવાદ વચ્ચે રદ
6505 ગાંધીધામ-અમદાવાદ વચ્ચે 23 માર્ચે રદ
01191 ભુ-અમદાવાદ વચ્ચે 24 માર્ચે રદ
શોર્ટ ટર્મિનેટ અને ડાયવર્ટ ટ્રેન
04311 બરેલી-ભુજ સ્પેશિયલ ટ્રેન 23 માર્ચે પાલનપુર- ભિલડી- સામાખિયાલીના માર્ગે દોડશે.
04312 ભુજ-બરેલી સ્પેશિયલ ટ્રેન 24 માર્ચે સામાખિયાલી-ભિલડી-પાલનપુર રુટ પર ચાલશે.