ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
હાલ કોરોનાના વાતાવરણમાં લોકોને દૈનિક ધોરણે ઓક્સિમિટરનો ઉપયોગ કરવો પડે છે. ઓક્સિમિટરનું કામ છે તમારા શરીરમાં ઓક્સિજનના સ્તરને માપવાનું. પરંતુ અનેક મહિલાઓ પોતાની આંગળીમાં નેઇલ પોલીશ લગાડે છે જેને કારણે ઓક્સિમિટર પોતાનું કામ બરાબર કરી શકતું નથી.
વાત એમ છે કે ઓક્સિમિટર માંથી નીકળતા તરંગો નેલ પોલીશ ને કારણે અવરોધાય છે. પરિણામ સ્વરૂપ ઓક્સિજન નું લેવલ નીચુ આવે છે.
ભારતના પાડોશી એવા આ દેશમાં રાજનૈતિક અસ્થિરતા, વડાપ્રધાને વિશ્વાસ મત ગુમાવ્યો.
આથી ફેશનેબલ મહિલાઓ સાવધાન રહે અને કોરોના કાળ દરમિયાન કમસેકમ પહેલી બે આંગળીઓ ને નેઇલ પોલીશ થી દુર રાખે તો સારું.