દેશના સૌથી ચર્ચિત અને હિંદુઓ માટે સૌથી પ્રતિષ્ઠિત એવા રામ જન્મભૂમિ કેસમા નિર્ણાયક જજમેન્ટ આપનાર જજ ન્યાયમૂર્તિ ધર્મવીર શર્મા નુ નિધન થયું છે.
તેઓ રામ મંદિર નો ફેસલો આપ્યા પછી બીજા જ દિવસે સેવા નિવૃત્ત થઈ ગયા હતા.
ધર્મવીર શર્મા ભારતના પ્રતિષ્ઠિત જજ માંથી એક હતા. તેઓ અવિવાહિત હતા અને એક સાદગીભર્યું જીવન જીવતા હતા.
આને કહેવાય સરકારી કડકાઈ : આ જિલ્લામાં જો 25 રૂપિયા કિલોથી વધુ કિંમતે બટેકા વેચાયા તો દુકાન સિલ થશે.
