Site icon

બ્યૂટી ટિપ્સ- ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવા માટે ઘરે જ બનાવો કુદરતી બ્લીચ-જાણો તેના ઉપયોગ અને બનાવવાની રીત વિશે

 News Continuous Bureau | Mumbai

જો અચાનક જ તમારો કોઈ પાર્ટીમાં(party) જવાનો પ્લાન હોય અને તમારી પાસે પાર્લરમાં જવાનો સમય પણ ન હોય તો આવી સ્થિતિમાં મોટાભાગની મહિલાઓ પોતાના ચહેરાને નિખારવા માટે બ્લીચનો (bleach)સહારો લે છે. પરંતુ બજારમાં ઉપલબ્ધ બ્લીચમાં ઘણા પ્રકારના કેમિકલ(chemical) હોય છે. જે ચહેરાને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં, ચહેરા પર દૂધ જેવો ગ્લો લાવવા માટે તમે માત્ર 3 વસ્તુઓ વડે કુદરતી બ્લીચ બનાવી ને આ ઘરેલુ રેસિપી અજમાવી શકો છો. આ બનાવવા માટે, તમારે સૂર્યમાં સૂકવેલી નારંગીની છાલ, લીંબુ અને થોડું દહીંનું બારીક મિશ્રણ ની જરૂર પડશે. આ ત્રણેયનું મિશ્રણ તમારા ચહેરાને ચમકદાર તો બનાવશે જ, સાથે જ  તે તમારા ચહેરા પરથી ડાઘ-ધબ્બા પણ દૂર કરશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: બ્યૂટી ટિપ્સ- નહાવાના પાણીમાં બસ નીચોવી દો લીંબુ નો રસ- ક્યારેય નહીં થાય ત્વચા સંબંધિત રોગો-જાણો તેના ફાયદા વિશે

નેચરલ બ્લીચ (natural bleach)બનાવવા માટે, સૌ પ્રથમ, એક બાઉલમાં એક ચમચી નારંગીની છાલનો પાવડર, લગભગ 1 ચમચી દહીં અને અડધુ લીંબુ ઉમેરો. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. મિશ્રણને એવી રીતે મિક્સ કરો કે તેમાં ગઠ્ઠો ન રહે. હવે તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો અને આ પેસ્ટને ચહેરા પર નીચેથી ઉપર સુધી લગાવો. આ પછી આ બ્લીચને ચહેરા પર સારી રીતે સુકાવા દો. ત્યાર બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ બ્લીચ સંપૂર્ણપણે કુદરતી છે અને તેની કોઈ આડઅસર નથી. તમે તેને અઠવાડિયામાં 2 થી 3 વખત ચહેરા પર લગાવી શકો છો.

India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
US Strikes Major Targets in Iran:ઈરાન પર અમેરિકાનો પ્રચંડ પ્રહાર! ટ્રમ્પે અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો કર્યો દાવો, તેહરાનમાં હાહાકાર.
The Land of Rumors:સોશિયલ મીડિયાના યુગમાં ‘અફવા પ્રધાન’ દેશ? મીઠાની અછતથી લઈને પેટ્રોલ પંપ પરની ભીડ સુધી, ભારતમાં અફવાઓ કેવી રીતે મચાવે છે હડકંપ.
Fuel Crisis India:હવે પેટ્રોલ પંપે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી! ₹0 ના ખર્ચે સ્કૂટર આપશે 100Kmની માઈલેજ, જાણો આ અનોખો ભારતીય જુગાડ.
Exit mobile version